બજાર સમિતિ રાજકોટે નીચે જણાવેલ જણસીઓને નિયંત્રણમાં લીધેલ છે.

અનાજ વિભાગ

૧.ઘઉં
૨.બાજરો
૩.જુવાર
૪.ડાંગર (છડેલી અને છડ્યા વગરની)
૫.કપાસ (લોઢેલો અને લોઢ્યા વગરનો)
૬.મગફળી (ફોલેલી અને ફોલ્યા વગરની)
૭.મરચા સુકા
૮.લસણ
૯.મકાઇ
૧૦.ચણા
૧૧.તલ-તલી
૧૨.એરંડા
૧૩.રાય
૧૪.મેથી
૧૫.તુવેર

૧૬.અડદ
૧૭.મગ
૧૮.વાલ
૧૯.વટાણા
૨૦.ચોળા
૨૧.મઠ
૨૨.કળથી
૨૩.રાજગરો
૨૪.ધાણા
૨૫.ઇસગબુલ
૨૬.જીરૂ
૨૭.ગુવાર બી
૨૮.રજકો બી
૨૯.વરિયાળી
૩૦.અજમો
૩૧.સૂર્યમુખી બીજ